GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

61

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩૯૮. સૌથી મોટું ઈંગલ કયું છે ?
– ગ્રેટ હાર્પી ઈગલ
૩૯૯. સૌથી વધુ લંબાઈના સાપની પ્રજાતિ કઈ – રેટીકયુલેટેડ પાયથન
– જાળીદાર અજગર
૪૦૦. સૌથી ટુંકો સાપ કયો છે ? – થ્રેડ સ્નેક
૪૦૧. દુનિયામાં સૌથી લાંબો ઝેરી સાપ કયો છે ?
– કીંગ કોબ્રા (નાગરાજ)
૪૦ર. વિશ્વમાં સિરસૃપોની કેટલી જાતો નોંધાયેલ છે ?
– પ૧૭પ
૪૦૩. કયા પ્રાણીના ઉપયોગથી બોમ્બેની હાફકીન ઈન્સ્ટિટયુટ દ્વાર સાપના ઝેર પ્રતિરોધક રસી તૈયાર કરવામાં આવી છે ?
– ઘોડો
૪૦૪. ભારતમાં જમીન પરનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે ?
– ક્રેટ (કાળોતરો)
૪૦પ. દુનિયામાં સૌથી લાંબી ગરોળી કઈ છે ?
– કોમોડો ડ્રેગોન
૪૦૬. સાપની જાતોમાં સૌથી વધુ બુધ્ધિશાળી સાપ કયો છે ?
– ધી રેટલ બીયરીંગ પીટ વાઈપર
૪૦૭. દુનિયામાં જમીન ઉપર સૌથી ઝડપી ચાલતો સાપ કયો છે ?
– બ્લેક મામ્બા
૪૦૮. કયા સાપને સૌથી મોટી ફેણ હોય છે ? – ગબુન વાઈપર
૪૦૯. કયા સાપોની સૌથી મોટી ફેમીલી હોય છે ?
– અજગર, બુઆ તથા એનાકોન્ડા
૪૧૦. આદઝીવન યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા ?
– ઉભયજીવી તથા જંતુઓ
૪૧૧. મેઝોઈક યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા ?
– પેટે ચાલનારા પ્રાણીઓ (રેપ્ટાઈલ) – સરિસૃપો
૪૧ર. રેટલ સાપની રેટલ કયા હોય છે ?
– પુંછડીના છેડે – રેટલનો અર્થ ઘુઘરો થાય
૪૧૩. સાપનું દુશ્મન કયું પ્રાણી ગણાય છે ?
– નોળીયો
૪૧૪. દુનિયામાં ફકત કયો સાપ માળો બાંધે છે ?
– કીંગ ક્રોબા (નાગરાજ)
૪૧પ. ગુજરાતના ઝેરી સાપ કયા છે ?
– કાળોતોર, નાગ, ફુરસો- પૈડકુ, ખડચિતળો, દરિયાઈ સાપ
૪૧૬. તબીબી પ્રેકિટીસમાં કયા પ્રાણીનું પ્રતિક વપરાય છે ?
– સાપ
૪૧૭. મગરની કંઈ જાત ગંગાનદીમાં જોવા મળે છે ?
– ઘરિયાલ
૪૧૮. સાપ ખોરાક વગર કેટલું જીવી શકે છે ?
– સાપ ખોરાક વગર ૭ માસ સુધી જીવી શકે
૪૧૯. અળસિયાના શરીરની રચના કેવી હોય છે ?
– અળસિયાને હાડપિંજર હોતુ નથી
૪ર૦. કાચબાનું કવચ શેનો ભાગ છે ?
– અસ્થિ કંકાલનો ભાગ છે
૪ર૧. કયું સરિસૃપ જમીન ઉપર દોડી શકે છે તેમજ પાણીમાં થોડા અંતર સુધી તરી શકે છે ?
– કોમન રેટ સ્નેક
૪રર. કયો સાપ તેને જરાયે છંછેડવામાં આવે ત્યારે ઉંધો ફરી જઈ મૃત્યુ પામેલ હોય તેમ પડી રહે છે ?
– કોમન રેટ સ્નેક
૪ર૩. કેમેલિયોન પોતાનો રંગ શેના કારણે બદલી શકે છે ?
– ક્રોમેટોફોર્સ નામના કોષને કારણે
૪ર૪. ઘરિયાલ નામના મગર શું ખાય છે ?
– માછલી
૪રપ. સર્પ શેમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે ?
– સર્પ ગરોળીઓ (લિઝાર્ડ)માંથી ઉત્ક્રાંતિ પામેલા છે.

Previous articleમિટતી નહીં હસ્તી હમારી :- સારંગપ્રીત (વચનામૃત : જીવન માર્ગદર્શક )
Next articleકોરોનાની ચોથી લહેરઃ વાયરસ સીધો આંખોને ટાર્ગેટ કરે છે