બહુમુખી પ્રતિભા સંપન્ન અને જોશીલા રિપોર્ટર નિતીન મેરનો આજે જન્મદિવસ

61

સાંપ્રત સમાજમાં જે વ્યક્તિ પાસે કુદરતે આપેલી એક કરતાં વધુ પ્રભાવશાળી પ્રતિભાની અણમોલ ધરોહર ધરાવતો હોય તો તે ખરેખર કુદરતની પ્રથમ પસંદગીની હરોળનો મનખ (માણસ) ગણાય છે આવી જ કંઈક એક કરતાં વધુ પ્રતિભા ધરાવતો ઘોઘાનો તરવરીયો યુવાન નિતીન બેસ્ટ ડ્રમર,મિડીયાનો આગવો પ્રતિનિધિ અને શત્રુમા પણ પ્રિય એવો નિતીન આગવું વ્યક્તિત્વ ધરાવે છે મેર પરીવાર તથા પિતા શંકરભાઈ માતા નાનીબેન એ નિતીનમા બાલ્યવયે સિંચેલા સંસ્કારોનું આગવું પ્રતિબિંબ એવાં નિતીનનો આજે જન્મદિવસ છે,મા હિંગળાજ અને પિતૃઓના પરમ આશિષથી બે દૈવી સ્વરૂપ દિકરીઓના સંતાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે,અને પતિ ધર્મમાં પારંગત અર્ધાંગિની સાથે વ્હાલના દરિયા જેવી ભગીનીઓ(બહેનો) સાથે આદર્શ વડીલોના માર્ગદર્શક એવાં બનેવીઓ સાથે બહોળું મિત્ર વર્તુળ ધરાવતો નિતીન આજે સ્વર્ગસ્થ પિતા ના આશીર્વાદ સાથે માતા નાનીબેન ના ચરણસ્પર્શ કરી ઘેઘૂર વટવૃક્ષ સમાન વડીલો બાંધવો મિત્રો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરશે. આ લોક હ્‌દયી જવાનને પ્રૃથ્વિ અવતરણની વધાયુ પાઠવવા સંપર્ક કરો મો.૭૮૭૮૨૭૩૭૩૯

Previous article૧૫ લાખથી વધુની વસ્તી ધરાવતા ભાવનગર જિલ્લામાં તાલુકા મથકોએRTOકચેરીની તાતી જરૂરિયાત
Next articleપીવીસી પાઇપ દ્વારા આનંદદાયી શિક્ષણ આપતા કુંભણ કેન્દ્રવર્તી શાળાના ઈનોવેટીવ શિક્ષક દંપતી