દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત સ્ટાફની સરાહનીય કામગીરી

123

પીએસઆઈ એ સ્ટાફ ને આપ્યુ સુંદર માર્ગદર્શન અને સલાહ ચુચન સલાહ ચુચન માર્ગદર્શન ના પગલે સમગ્ર સ્ટાફ ની સુંદર કામગીરી મળતી વિગત મુજબ તળાજા સી પી આઈ આર એન રાઠવા અને દાઠા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ બી એસ શિંગરખીયા ના માર્ગદર્શન અને ચુચના મુજબ પોલીસ સ્ટાફ, જીઆરડી સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, એસ આર ડી સ્ટાફ સહિત ચૈત્ર માસ ના પ્રથમ દિવસ થી પ્રસિધ્ધ યાત્રાધામ ઉચા કોટડા ખાતે આખો ચૈત્ર માસ સત્તત પેટ્રોલિંગ કરવુ અને ખડેપગે બંદોબસ્ત જાળવવો ત્યારે આજે ઊચા કોટડા ચાંમુડા મંદિર ધામ ખાતે એસ આર ડી જવાન શૈલેષ વાળા ને બંદોબસ્ત દરમિયાન એક બીનવારસી મોબાઇલ મળતા તેમણે તાત્કાલિક પીએસઆઈ બી એસ શિંગરખીયાનુ ધ્યાન દોરેલ પીએસઆઈ એ અને સ્ટાફે બિન વારસી મળેલ મોબાઇલ થ કોલ લોગ સહિત કામગીરી કરતા અને લાગતા વળગતાને કોલ બેક કરતા આ મોબાઇલ વિક્રમભાઈ ભંમર ગામ પાદરી તાલુકો તળાજા વાળાનો હોવાનુ સ્ટાફ સહિત ને જાણવા મળતા વિક્રમભાઈ ને પોલીસ સ્ટેશન બોલાવી માલીકી અંગે વેરિ ફિકેશન કરી ઉચ્છ કંપનીનો મોબાઇલ ગણતરીના કલાકમા સુપ્રત કરી માનવતાનુ ઉદાહરણ પુરુ પાડી સરાહનીય કાર્ય કરેલ મોબાઇલ માલીક ગળગળા થઈ ગયા હતા અને પોલીસ સ્ટાફ , એસ આર ડી,અને પીએસઆઈ નો પોલીસ સ્ટેશન મા આભાર વ્યક્ત કરેલ

Previous articleશિશુવિહાર સંસ્થાના ઉપક્રમે ૯૭ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર નિદાન અને સારવાર કરવામાં આવી
Next articleશહેનાઝે બાળકોમાં આઈસ્ક્રીમ વહેંચ્યો અને લોકોને હસાવ્યા