GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

2125

(૯૧) ભારતમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ તરીકે ક્યો દિવસ ઉજવવામાં આવે છે ?
– ૧૪ એપ્રિલ
(૯૨) ૧૪ એપ્રિલ ૨૦૧૮ ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકર કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી ?
– ૧૨૭ મી
(૯૩) ભારતમાં કોની જન્મ જયંતિ સમરસતા દિવસ તરીકે ઉજવવા આવે છે ?
– ડો. બાબાસાહેબ આંબેડકર
(૯૪) ભારત સરકાર દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિને સમરસતા દિવસ તરીકે ક્યારથી ઉજવવામાં આવે છે ?
-૨૦૧૫
(૯૫) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જેમની જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હોય એવી એકમાત્ર ભારતીય વ્યક્તિનું નામ શું છે ?
– ડો. બાબાસાહેબ આંબેડકર
(૯૬) ૧૩ એપ્રિલ ૨૦૧૮ ના રોજ કેટલામાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે ?
– ૬૫માં
(૯૭) ૬૫માં નેશનમ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ફિલ્મ નો એવોર કઈ ફિલ્મને મળ્યો છે ?
– વિલેજ રોકસ્ટાર (આસામી)
(૯૮) ૬૫માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે ?
– બાહુબલી-૨
(૯૯) ૬૫માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળ્યો છે ?
– રિદ્ધિ સેન
(૧૦૦) ૬૫માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કોને મળ્યો છે ?
– શ્રીદેવી (મોમ ફિલ્મ માટે)
(૧૦૧) ૬૫માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં બેસ્ટ હિન્દી ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મને મળ્યો છે ?
– ન્યુટન
(૧૦૨) ૬૫માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત થયો છે ?
– શ્રી વિનોદ ખન્ના
(૧૦૩) ૧૩ એપ્રિલ ૨૦૧૮ ના રોજ કોના દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ?
– શ્રી નરેન્દ્રભાઈ મોદી
(૧૦૪) ૧૩ એપ્રિલ ૨૦૧૮ ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું છે?
– ૨૬ અલીપુર રોડ દિલ્હી
(૧૦૫) ૧૩ એપ્રિલ ૨૦૧૮ ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનો આકાર કેવા પ્રકાર નો છે ?
– પુસ્તક આકાર
(૧૦૬) ડો. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય સ્મારકની લંબાઈ કેટલી છે ?
– ૧૨ ફુટ
(૧૦૭) ૧૪ એપ્રિલ ૨૦૧૮ થી ૫ મે ૨૦૧૮ દરમિયાન “ગ્રામ સ્વરાજ અભિયાનઃ સબકા સાથ, સબકા ગાવ સબકા વિકાસ કાર્યક્રમ“ કોની જન્મ જયંતિ નિમિતે કરવામાં આવ્યો છે ?
– ડો. બાબાસાહેબ આંબેડકર
(૧૦૮) ડો. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનો શિલાન્યાસ કોના દ્વારા થયો હતો ?
– શ્રી નરેન્દ્રભાઈ મોદી
(૧૦૯) ડો બાબાસાહેબ આંબેડકર સાથે સંકળાયેલા પંચતીર્થમાં ક્યાં સ્થળોનો સમાવેશ થયો છે ?
– મહુ(મહારાષ્ટ્ર), નાગપુર(મહારાષ્ટ્ર), લંડન(ઈગ્લેન્ડ), અલિપુર રોડ(દિલ્હી), મુંબઈ(મહારાષ્ટ્ર)
(૧૧૦) ડો બાબાસાહેબ આંબેડકર સાથે સંકળાયેલા પંચતીર્થ અને તેમની વિશેષતા કઈ કઈ છે ?
– મહુ-જન્મભૂમિ, નાગપુર-દીક્ષાભૂમિ, લંડન-નિવાસ સ્થાન, અલિપુર રોડ-મહાપરિ નિર્વાણ, મુંબઈ-ચૈત્યભૂમિ
(૧૧૧) ૧૪ એપ્રિલ ૨૦૧૮ ના રોજ ભારતના પ્રથમ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદઘાટન કોના દ્વારા થયું છે ?
– શ્રી નરેન્દ્રભાઈ મોદી
(૧૧૨) ૧૪ એપ્રિલ ૨૦૧૮ ના રોજ ભારતના પ્રથમ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યો હતો ?
– બીજાપુર, છતીસગઢ
(૧૧૩) ૧૪ એપ્રિલ ૨૦૧૮ ના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આયુષમાન ભારત યોજનાના પ્રથમ તબક્કાનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો છે ?
– બીજાપુર, છતીસગઢ
(૧૧૪) છમ્-દ્ગૐઁસ્ પૂરું નામ શું છે ?
– આયુષ્માન ભારત :નેશનલ હેલ્થ પ્રોટેકશન મિશન
(૧૧૫) ૨૦૨૨ સુધીમાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત દેશમાં કેટલા હેઠ એન્ડ વેલનેસ સેન્ટર ખોલવાની સરકારની યોજના છે ?
– ૧.૫ લાખ
(૧૧૬) આયુષ્માન ભારત યોજના અંતર્ગત દેશના કેટલા પરિવારોને સ્વાસ્થ્ય વીમા સુરક્ષા આપવાની સરકારની યોજના છે ?
– ૧૦ કરોડથી વધુ
(૧૧૭) આયુષ્માન ભારત યોજના અંતર્ગત ૧૦ કરોડથી વધુ ગરીબ પરિવારોને પ્રતિવાર કેટલા રૂપિયા સુધીની સ્વાસ્થ્ય વીમા સુરક્ષા આપવામાં આવશે ?
– પાંચ લાખ
(૧૧૮) ૧૪ એપ્રિલ ૨૦૧૮ ના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કઈ જગ્યાએ એક મહિલાને ચંપલ પહેરાવીને ‘ચરણ પાદુકા યોજના’ નો પ્રારંભ કર્યો હતો ?
– બીજાપુર, છાતીસગઢ
(૧૧૯) ૧૪ એપ્રિલ ૨૦૧૮ ના રોજ કોણે સિરીયા પર હવાઈ હુમલો કર્યો હતો ?
– અમેરિકા, બ્રિટન અને ળાન્સે
(૧૨૦) ૧૪ એપ્રિલ ૨૦૧૮ ના રોજ અમેરિકા, બ્રિટન અને ળાન્સે આશરે કેટલી મિસાઈલો દ્વારા હવાઈ હુમલો કર્યો હતો ?
– ૧૦૦ થી ૧૨૦

Previous articleપીજીવીસીએલ કચેરીનાં ભંગારમાં આગ
Next articleકુંભારવાડાના રસ્તાઓમાં પાણીની રેલમછેલ