GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

59

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૧૪. ‘સ્નેહરશ્મિ’ તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?
– ઝીણાભાઈ દેસાઈ
૧૧પ. સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?
– ધુમકેતુ – લોકવાર્તા
૧૧૬. ‘યુગમૂર્તિ વાર્તાકાર’ તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ?
– રમણલાલ વ. દેસાઈ
૧૧૭. ‘ગુજરાત સમાચાર’માં વર્ષથી કોલમ લખતા, જૈનશાસ્ત્રના શ્રેષ્ઠ અભ્યાસુ અને ગુજરાતી ભાષાના અગ્રણી સર્જકનું નામ જણાવો.
– કુમારપાળ દેસાઈ
૧૧૮. સંસ્કાર દિપીકા- શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ?
– વિદ્યાભારતી, ગુજરાત
૧૧૯. ક.મા. મુનશીએ મુંબઈમાં કઈ સાહિત્ય સંસ્થા સ્થાપી હતી ?
– ભારતીય વિદ્યાભવન
૧ર૦. નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌપ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ?
– નવલકથા
૧ર૧. પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?
– રૂદ્રદત્ત,કલ્યાણી : ગ્રામલક્ષ્મી
૧રર. અરધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ?
– શ્રી મહેન્દ્ર મેઘાણી
૧ર૩. કઈ સાહિત્યિક કૃતિમાં કાળુ, રાજુ, માલી ડોસી વગેરે પાત્રો છે ?
– માનવીની ભવાઈ
૧ર૪. ‘કેવડિયાનો કાંટો અને વનવગડામાં વાગ્યો રે’ – ના કવિ કોણ છે?
– રાજેન્દ્ર શાહ
૧રપ. સાહિત્યકાર નટવરલાલ કુબેરદાસ પંડયાનું ઉપનામ શું છે ?
– ઉશનસ્‌
૧ર૬. ઈટાલીમાં ઉદ્દભવેલ ૧૪ પંકિતના ઉર્મિકાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે ?
– સોનેટ
૧ર૭. કયું જોડકું ખોટું ?
– સીધા ચઢાણ – પન્નાલાલ પટેલ
૧ર૮. ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ -ના લેખક કોણ છે ?
– નારાયણ દેસાઈ
૧ર૯. રણજિતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા દ્વારા અપાય છે ?
– ગુજરાત સાહિત્ય સભા
૧૩૦. ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ?
– શબ્દ સૃષ્ટિ
૧૩૧. ‘નિશાળ ચુક માફ, નહિ માફ નીચું નિશાન’ પંકિત કોણે લખી છે ?
– બળવંતરાય ઠાકોર
૧૩ર. ‘તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં’ આ પ્રસિદ્ધ પંકિતના કવિ કોણ છે ?
– અખો
૧૩૩. ‘આદિ કવિ’ તરીકે કોણ જાણીતું છે ?
– નરસિંહ મહેતા
૧૩૪. સુરસિંહજી તખતસિંહજી ગોહિલનું ઉપનામ શું છે ?
– કલાપી
૧૩પ. ‘થોડાં આસું, થોડાં ફુલ’ કોની આત્મકથા છે ?
– જયશંકર ‘સુંદરી’
૧૩૬. ઉમાશંકર જોષીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે ?
– સંસ્કૃતિ
૧૩૭. કઈ સંસ્થા દ્વારા રણજીત્રામ સુવર્ણચંદ્રક અપાય છે ?
– ગુજરાતી સાહિત્ય પરિષદ
૧૩૮. નીચેનામાંથી કયું પુસ્તક વિનોદ ભટ્ટે લખ્યું છે ?
– એવા રે અમે એવા
૧૩૯. નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલી નથી ?
– આગગાડી – ઈશ્વર પટેલીકર
૧૪૦. નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજની નથી ?
– રખડવાનો આનંદ
૧૪૧. ‘મળેલ જીવ’ કોની કૃતિ છે ?
– પન્નાલાલ પટેલ
૧૪ર. પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો ?
– માનવીની ભવાઈ

Previous articleનેતા લોગની લોયલ્ટી ચેક કરવા લોયલ્ટીમીટરની શોધ કરો!! (બખડ જંતર)
Next articleજસપ્રીત બુમરાહ ટી૨૦ ક્રિકેટમાં ૨૫૦ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યો