પાલીતાણા કોંગ્રેસ સોશ્યિલ મીડિયા પ્રમુખની નિમણુક

37

વિધાનસભા ની ચુંટણી ખુબ જ નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષો એ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે એવા મા સાચી હકીકત લોકો સુધી પહોંચાડવા નું એક મોટું માધ્યમ સોશ્યિલ મીડિયા ગણાય છે ત્યારે પાલીતાણા કોંગ્રેસ સોશ્યિલ મીડિયા ના પ્રમુખ તરીકે શૈલેષભાઈ ગોહિલ ને જિલ્લા પ્રમુખ શિવાભાઈ ડાભી દ્વારા નિમણુક કરવા માં આવ્યા છે જ્યારે આ નવા હોદ્દેદાર ને પાલીતાણા ના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ દ્વારા આવકાર માં આવ્યા સાથે યુવા નેતા અર્ષમાનખાન બલોચ અને સફિશા પઠાણ સહિત ના યુવાનો અને સામાજિક આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવા મા આવી અને સાથે મળી કોંગ્રેસ ની વિચારધારા ધર ધર સુધી પહોંચાડવા નો સંકલ્પ કર્યો