ખેલમહાકુંભમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાએ પ્રાચીન ગરબામાં દ્વિતીય નંબર પ્રાપ્ત ભાવનગર ગૌરવ વધાર્યું

32

ભાવનગર મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળા નં.૧૧ ભૂતા રૂગનાથ શાળાની વિધાર્થીનીઓ ખેલમહાકુંભમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાએ પ્રાચીન ગરબામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરીને રાજ્ય કક્ષાએ રમવા જશે. શિક્ષણ સમિતિ ભાવનગર અને કરચલીયા પરા વોર્ડનું ગૌરવ વધાર્યુંએ બદલ ખોબલે ખોબલે અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી, સહાયકો અશ્વિન ભાઈ ચંદુભાઈ, પ્રવિણભાઇ, દર્શનાબેન સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleખેલ મહાકુંભની રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં નંદકુંવરબા કોલેજની વિદ્યાર્થિનીને ગોલ્ડ મેડલ
Next articleભાવનગરમાં શહેર આજે એક કોરોનાનો નવા કેસ નોંધાયો