દુકાનમાં ટ્રક ઘુસી ગયો

26

શહેરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ભરત ટ્રેડર્સ નામની દુકાન પાસે ટ્રક પાર્ક કરીને ચા પીવા ગયો તે દરમિયાન ટ્રક અચાનક પાછળની તરફ દડતા દુકાન સાથે અથડાયો હતો જેના કારણે દુકાનમાં મોટું નુકસાન થયું હતું.

Previous articleસૌરવ ગાંગુલીએ જીવનની નવી ઈનિંગ્સના આપ્યા સંકેત
Next articleશું કામ કોસ્યુંમ માટે પૈસા ખર્ચે છે, જે તું ઓલરેડી છે?? રાજ રદીને મારો સવાલ!!! (બખડ જંતર)