GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

2211

(૨૧૧) દિવસ દરમિયાન સંપૂર્ણપણે પુનઃપ્રાપ્ત ઉર્જાદ્વારા સંચાલિત ભારતનું પ્રથમ શહેર કયું છે ?
– દીવ
(૨૧૨) ૨૪ એપ્રિલ ૨૦૧૮ ના રોજ કેનેડાના ક્યાં શહેરમાં વાન એટેક દ્વારા આશરે ૧૦ લોકોના મોત થયા હતા ?
– ટોરન્ટો
(૨૧૩) રાષ્ટ્રપતિ શ્રી દ્વારા “ધ ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ ૨૦૧૮” નામનો વટહુકમ ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે ?
– ૨૧ એપ્રિલ ૨૦૧૮
(૨૧૪) “ધ ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ ૨૦૧૮” અંતર્ગત ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉમરની બાળકી પર બળાત્કારના કિસામાં કઈ સજાની જોગવાઈ કરવામાં આવી છે ?
– ઓછામાં ઓછી ૨૦ વર્ષની કેદ અથવા આજીવન કેદ અથવા કેદ અથવા મૃત્યુદંડની સજા અને દંડ
(૨૧૫) “ધ ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ ૨૦૧૮” અંતર્ગત પુખ્ત વયની મહિલા સાથે બળાત્કારના કિસ્સામાં કઈ સજાની જોગવાઈ કરવામાં આવી છે ?
– ઓછામાં ઓછી ૧૦ વર્ષની કેદ અથવા આજીવન કેદ અને દંડ
(૨૧૬) ભારતમાં સૌપ્રથમ ક્યાં રાજ્યની સરકાર દ્વારા બાળકી પર બળાત્કારના કિસ્સામાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે ?
– મધ્યપ્રદેશ
(૨૧૭) ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિને વટહુકમ પ્રસિદ્ધ કરવાની સતા આપવામાં આવી છે ?
– ૧૨૩
(૨૧૮) રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલા વટહુકમને સંસદના બને ગૃહો દ્વારા સંસદનું સત્ર ચાલુ થયાના કેટલા દિવસમાં મંજૂરી મળવી જરૂરી છે ?
– ૪૨ દિવસમાં (૬ અઠવાડિયામાં)
(૨૧૯) તાજેતરમાં મ વકીલમાંથી સીધા સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક પામનાર પ્રથમ મહિલાનું નામ શું છે ?
– શ્રીમતી ઇન્દુ મલ્હોત્રા
(૨૨૦) ૈંઝ્રઝ્ર દ્વારા ભારતમાં ક્યારે યોજાનાર ‘ચેમ્પિયન ટ્રોફી’ રદ કરવામાં આવી છે ?
– ૨૦૨૧
(૨૨૧) તાજેતરમાં ૈંઝ્રઝ્ર દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર વર્ષ ૨૦૨૧ માં ભારતમાં યોજાનાર “ચેમ્પિયન ટ્રોફી”ના સ્થાને હવે કઈ ક્રિકેટ ટુર્નામેંટ યોજાશે ?
– ટ્‌વેન્ટી-૨૦ વર્લ્ડ કપ
(૨૨૨) હવે પછી વર્ષ ૨૦૨૦ ટ્‌વેન્ટી-૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ ક્યાં યોજાશે ?
– ઓસ્ટ્રેલીયા
(૨૨૩) તાજેતરમાં રિપોટ્‌ર્સ વિધાઉટ બોડ્‌ર્સ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા “વર્લ્ડ પ્રેસ ળીડમ ઇન્ડેક્ષ ૨૦૧૮” માં ભારત ક્યાં ક્રમે છે ?
– ૧૩૮
(૨૨૪) તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા “વર્લ્ડ પ્રેસ ળીડમ ઇન્ડેક્ષ ૨૦૧૮” માં પ્રથમ ક્રમે ક્યો દેશ છે ?
– નૉર્વે
(૨૨૫) ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદ અંતર્ગત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને તેમના પદ પરથી હટાવવાની પ્રક્રિયાનો ઉલ્લેખ છે ?
– અનુચ્છેદ ૧૨૪ (૪)
(૨૨૬) ભારતની સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના ન્યાયાધીશને તેમના પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા ક્યાં અધિનિયમમાં છે ?
– ન્યાયાધીશ તપાસ અધિનિયમ ૧૯૬૮
(૨૨૭) ભારતમાં હાઇકોર્ટના ન્યાયાધીશને તેમના પદ પરથી હટાવવાનો ઉલ્લેખ ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદમાં છે ?
– અનુચ્છેદ ૨૧૭(૧) બી
(૨૨૮) તાજેતરમાં દેશમાં સર્વાધિક પસંદગીનું ઓટો મોબાઈલ વાહન તરીકે કોને પસંદ કરવામાં આવ્યું છે ?
– ભારતીય રેલ્વે
(૨૨૯) તાજેતરમાં ભારત ચીન વચ્ચેની ઔપચારિક બેઠક ક્યાં યોજાઇ હતી ?
– ચીનના શહેર વુહાનમાં
(૨૩૦) નેશનલ સ્ટોક એક્ષચેન્જ દ્વારા ક્યો નવો ઇન્ડેક્સ મ્યુચલ ફંડ શરૂ કરાયો ?
– નિફટી ઇકવિટી સેવિંગ્સ ઇન્ડેક્સ
(૨૩૧) ક્રેડિટ રેટિંગ એજન્સી ફીચ દ્વારા ભારતનું રેટિંગ ક્યૂ રાખવામા આવ્યું છે ?
– મ્મ્મ્
(૨૩૨) ભુતપૂર્વ ફૂટબોલર વાઈચુંગ ભૂટિયા દ્વારા કઈ પાર્ટી લોન્ચ કરાઇ ?
– હમારો સિક્કિમ પાર્ટી
(૨૩૩) સ્વદેશનિર્મિત હળવું લડાકુ વિમાન તેજસ દ્વારા કઈ મિસાઇલનું પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું ?
– ન્ઝ્રછ (લાઇટ કોમ્બેટ એરક્રાફ્‌ટ) દ્વારા
(૨૩૪) ક્યાના દરિયા કિનારે મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું ?
– ગોવાના
(૨૩૫) ૨૯ એપ્રિલ મન કી બાત કેટલામો એપિસોડ વડાપ્રધાન દ્વારા રજૂ કરાયો ?
– ૪૩ મી મન કી બાત
(૨૩૬) કેન્દ્ર સરકારે “એડોપ્ટ હેરિટેજ” યોજના નીચે હાલમાં દિલ્હીના લાલકિલ્લાની સાર સંભાળ માટે કંપની સાથે કરારો કર્યા ?
– દાલમિયા જુથ સાથે ૨૫ કરોડના ર્સ્ેંં થયા
(૨૩૭) વિશ્વ નૃત્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
– ૨૯ એપ્રિલ
(૨૩૮) ૨૦૧૭ ના સરસ્વતી સન્માન માટે કઈ ગુજરાતી કવિની પસંદગી થઈ ?
– શ્રી સિતાંષુ યશચંદ્ર
(૨૩૯) શ્રી સિતાંષુ યશચંદ્રને તેમની કઈ કવિતા સંગ્રહ માટે સરસ્વતી સન્માન મળ્યો હતો ?
– વખાર
(૨૪૦) સરસ્વતી સન્માનમાં કેટલા રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
– ૧૫ લાખ

Previous articleધો.-૧૦નું રિઝલ્ટ ૨૮ મેના રોજ જાહેર થશે
Next articleરાજપુત યુવા વિકાસ પરિષદ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર