GujaratBhavnagar ભગવાન જગન્નાથજીના રથની સફાઇ By admin - June 23, 2022 17 તા,૧ જુલાઈના રોજ ભાવનગરમાં નિકળનારી રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બહેન શુભદ્રાજી તથા મોટાભાઇ બલરામજી જે રથમાં બિરાજમાન થવાના છે તે કાષ્ટના રથને બહાર કાઢીને સાફ સફાઈ તથા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.