સ્વામીનારાયણ મંદિરે સુકામેવાનો શણગાર

1429

વર્તમાન સમયમાં ચાલી રહેલી ગ્રીષ્મ ઋતુ દરમ્યાન લોખંડબજાર સ્વામીનારાયણ મંદિરે દરરોજ ચંદનનાં વાઘાનો ભગવાનનો શણગાર કરવામાં આવે છે આજે એકાદશી નિમિત્તે ચંદનની સાથે સુકામેવાથી ભગવાનનો શણગાર કરવામાં આવ્યો હતો જેનાં ભાવિકોએ આસ્થાભેર દર્શન કર્યા હતા.

Previous articleખોપાળા ગામે મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે જળસંચય કાર્યક્રમ યોજાયો
Next articleસાંઈબાબાને કેરીનો અન્નકુટ