મુસ્લિમ સમાજે ચાંદીનો રથ અર્પણ કરી દેખાડી કોમી એકતા

5

ભાવનગરમાં અપવાદરૂપ કિસ્સાને બાદ કરતા હિન્દુ અને મુસ્લિમ સમાજ કોમી એકતા અને ભાઇચારાથી રહે છે ત્યારે જગન્નાથજી રથયાત્રા પર્વે મુસ્લિમ સમાજના આગેવાનોએ રથયાત્રા સમિતિ અધ્યક્ષ હરૂભાઇ ગોંડલિયાને ચાંદીનો રથ અર્પણ કરી કોમી એકતાના દર્શન કરાવી શુભેચ્છા પાઠવી હતી.