સવારથી બંદોબસ્તમાં વ્યસ્ત સફીન હસન

9

ભાવનગરમાં આજે સવારે ભગવાનેશ્વર મંદિર ખાતેથી નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પ્રારંભ સાથે જ ભાવનગરના એ.એસ.પી. સફીન હસન દિવસભર બંદોબસ્તમાં વ્યસ્ત રહ્યા હતાં અને જવાનોને સતત માર્ગદર્શન આપતા રહ્યા હતાં.