સિંધુનગરમાં હરૂભાઇ ગોંડલીયાનું સન્માન

9

જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલીયાનું આજે રથયાત્રા જ્યારે સિંધુનગર પહોંચી ત્યારે સિંધી સમાજના આગેવાનો દ્વારા સાફો, શાલ તેમજ ફુલહારથી સન્માન કર્યું હતું. આ સમયે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.