GujaratBhavnagar ખેડૂતવાસ પાટા પાસેથી ૧૩ સિગ્નલ મળી આવ્યા, પોલીસે ફરિયાદ નોંધવાની હાથ ધરી તજવીજ By admin - July 8, 2022 25 શહેરના રૂવાપરીરોડ પર ખેડૂતવાસ પાટા પાસેથી આજે અલંગના લાગતા એવા સિગ્નલનો જથ્થો બિનવારસી મળી આવતા પોલીસે કબ્જે લઈ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે. રોકેટ સિગ્નલના મળેલા બિનવારસી જથ્થાથી ચકચાર મચી જવા પામી છે.