GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

26

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧. Geography શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો ?
– ઈરેસ્ટોસ્થિનિસે
ર. પૃથ્વી અને માનવીના સંબંધો દર્શાવતું વિજ્ઞાન એટલે શું?
– ભૂગોળ
૩. ભૂગોળના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને કોણ છે ?
– માનવ
૪. વિશ્વનો પ્રથમ ભુગોળિવદ્દ કોને ગણવામાં આવે છે ?
– થેલ્સે
પ. પૃથ્વીના અક્ષાંશ અને દેશોના સ્થાન વિશે કોણે માહિતી આપી ?
– ટોલેમી
૬. ચૌદમી સદીમાં ભારતની યાત્રાએ કોણ આવ્યું હતું ?
– ઈબ્ન બતૂતા
૭. એસ.આઈ.ટી.નું પુરૂં નામ જણાવો.
– સ્પેશ્યલ ઈન્ફર્મેશન ટકનોલોજી
૮. માનવ કેન્દ્રી ભુગોળના અધ્યયનનો પાયો કંઈ ભુગોળ છે ?
– ભૌતિક ભુગોળ
૯. ચિપકો આંદોલન કયા જિલ્લામાં થયું હતું ?
– તેહરી ગઢવાલ
૧૦. સૌર પરિવારમાં કેલા ગ્રહો છે ?
– નવ ગ્રહો
૧૧. સૌ પરિવારના કયા ગ્રહ પર જીવસૃષ્ટિ છે ?
– પૃથ્વી
૧ર. અવકાશમાં તારાની ઝુંડ વચ્ચે કાળાધોળા વાયુવાદળોને શું કહે છે ?
– નિહારિકા
૧૩ સમુદ્રો અને મહાસાગરોમાં અનુભવાતી ભરતી શાને આભારી છે ?
– ચંદ્ર અને સુર્યના આકર્ષણ બળને આભારી
૧૪. નિરભ્ર આકાશમાં જ સફેદ પટ દેખાય છે તેને શું કહે છે ?
– આકાશગંગા
૧પ. સુર્યની સપાટી પર દેખાતા કાળા ધાબાને શું કહે છે ?
– સુર્ય કલંક (સન સ્પોટ)
૧૬. સુર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે ?
– બુધ (દિવસનું તાપમાન ૩પ૦ સે અને રાત્રિનું તાપમાન – ૧૪૦ સે)
૧૭. બધા જ ગ્રહોમાં સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ?
– શુક્ર – વિનસ (પ્રેમ અને સૌદર્યની દેવી) ના નામે ઓળખાય છે
૧૮. પૃથ્વીન વ્યાસ કેટલો છે ?
– ધ્રુવીય વ્યાસ ૧ર,૭૧૪ કિમી – વિષૃવવૃતીય વ્યાસ ૧ર,૭પ૬ કીમી
૧૯. પૃથ્વી પોતાની ધરી પર ફરે તેને શું કહેવાય ?
– પરિભ્રમણ
ર૦. પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહનું નામ જણાવો.
– ચંદ્ર
ર૧. પૃથ્વી અને ગુરૂ વચ્ચે કયો ગ્રહ આવેલો છે ?
– મંગળ
રર. મંગળ પર જનાર પ્રથમ યાન કયું અને કયારે ઉતરાણ કર્યુ ?
– પાથફાઈન્ડરે – ૪-૭-૧૯૯૭
ર૩. કોઈપણ અન્ય ગ્રહનું પ્રતિકુળ વાતાવરણ ધરમુળથી બદલી તેને પૃથ્વી જેવી બનાવવાની યોજનાને શું કહે છે ?
– ટેરાફાર્મિંગ
ર૪. મંગળને કયા બે ઉપગ્રહો છે ?
– ફોબોસ અને ડોમસ
રપ. સૌ પરિવારનો મોટામાં મોટો ગ્રહ કયો છે ?
– ગુરૂ
ર૬. ગુરૂને કેટલા ઉપગ્રહ છે ?
– ૬૧ જેટલા
ર૭. કયા ગ્રહને વલયો છે ?
– શનિ
ર૮. શનિને કેટલા ઉપગ્રહો છે અને તેમાં સૌથી મોટો ઉપગ્રહ કયો છે ?
– ૩૩ ઉપગ્રહો – ટાઈટન સૌથી મોટો – થીમસ સૌથી નાનો
ર૯. યુરેનસ પૃથ્વી કરતા કેટલા ગણો મોટો છે ? તેનો વ્યાસ જણાવો
-૬૪ ગણો – વ્યાસ પ૧,૧૧૮ કિમી
૩૦. યુરેનસને કેટલા ઉપગ્રહો છે ?
– ર૬ ઉપગ્રહો

Previous articleઅંતરાત્મા પુરાણ(બખડ જંતર)
Next articleભાવનાઓથી નથી ચાલતી દુનિયા, પરિણામની સાથે પૂરાવા પણ જોઈએ : મોદી