પૂ.બજરંગદાસ બાપાના ધામ ખાતે વૃક્ષારોપણનું ભવ્ય આયોજન

5

પૂ.બજરંગદાસ બાપાના ધામ શ્રી ગુરૂ આશ્રમ બગદાણા માં વૃક્ષારોપણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આશ્રમ ના તમામ પાર્કિંગ વિભાગમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું તેમજ આગળ પણ આ કાર્ય અવિરત રીતે ચાલતું રહેશે. આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં બગદાણા હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહયોગી રહ્યા હતા.