ઉમરાળા માં હઝરત ઈમામ હુસૈન (રદી.) ની યાદમાં મહોરમ પર્વની ઉજવણી

10

ઉમરાળા ગામના વિવિધ વિસ્તારો જેવા કે બાબુભાઈ નો ચોક, સ્વાધ્યાય શેરી, પટેલ શેરી, કુંભાર શેરી, અને જુમ્મા મસ્જિદ વિસ્તારમાં નીકળેલ ભવ્ય તાજિયાના જુલુસમાં મુસ્લિમ સમુદાયના આબાલવૃદ્ધ સૌ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ઠેર ઠેર જુલૂસ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઠેર ઠેર બધા વિસ્તારોમાં નિયાઝે હુસેની તકસીમ કરવામાં આવી હતી આ પર્વ નિમિત્તે કોમી એખલાસ પૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.
સિરાજ ખોખર ઉમરાળા