મહોરમ નિમિત્તે રાણપુર શહેરમાં SP,DYSP સહીતના પોલીસ કાફલાએ તાજીયા ના રૂટ નું નિરીક્ષણ કર્યુ..

6

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં મોહરમના તાજીયા ત્રણ સ્થળેથી નિકળે છે અને મુખ્ય માર્ગો ઉપર તાજીયા ફરે છે બોટાદ જીલ્લામાં મોહરમ ના તહેવાર ને લઈને SP તરીકે સુબોધ ઓડેદરા ને મુકવામાં આવ્યા છે ત્યારે આજરોજ SP સુબોધ ઓડેદરા,DYSP એમ.બી.વ્યાસ,LCB પી.આઈ-એ.બી.દેવધા,CPI પંડીત,રાણપુર ઈન્ચાર્જ PSI વાય.એ.ઝાલા સહીત પોલીસ કાફલા એ રાણપુર શહેરમાં નિકળતા તાજીયા ના રૂટ નું નિરીક્ષણ કર્યુ હતુ…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર