સર્વોત્તમ ડેરી શીહોર ખાતે આજે ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજવામા આવી

4

આજ રોજ સર્વોત્તમ ડેરી શીહોર ખાતે ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં સર્વોત્તમ ડેરી ના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત સર્વોત્તમ ડેરી ના સ્થાપક મેનેજિંગ ડિરેક્ટર એચ આર જોષી તથા સર્વોત્તમ ડેરી ના અધીકારીઓ, પદાધિકારીઓ તથા કર્મચારીઓએ ભાગ લીધેલ સર્વોત્તમ ડેરી ખાતે તિરંગા યાત્રા કરી અને ૧૦,૦૦૦ તિરંગા દૂધ મંડળીઓને રવાના કર્યા નિયત તારીખે બધી જ દૂધમંડળીઓ ઘરે ઘરે તિરંગો લહેરાવશે