શિશુવિહાર.નિરમા લીમીટેડનાં સૌજન્ય ભાલ વિસ્તારનાં ગણેશગઢ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ

27

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લીમીટેડનાં સૌજન્ય થી તા.24 ઓગષ્ટનાં રોજ ભાલ વિસ્તારનાં ગણેશગઢ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમા 215 ગ્રામજનોની આરોગ્ય તપાસ , ચશ્મા વિતરણ કરવામા આવેલ.આ પ્રસંગે વાઘ બકરી ટી પ્રોસેસિંગ યુનિટ દવારા મળેલ મેડીકલ વેનનો વિશેષ ઉપયોગ થી બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્માનું વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દવારા શાળાને 75 બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ.આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટીમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , શ્રી રમેશભાઈ પરમાર , શ્રી રેખાબહેન ભટ્ટ ,શ્રી નીર્મોહિબહેન ભટ્ટ, શ્રી દીપાબહેન જોષી તથા નિરમા લીમીટેડના એડ્મીન ઓફીસ નાં શ્રી યોગેશભાઈ રામાનુજ અને ગામનાં સરપંચશ્રી નાથાભાઈ તથા આચાર્ય શ્રી હિરેનભાઈની ઉપસ્થિતિ માં યોજવામાં આવેલ.. આ કાર્યક્રમનું સંકલન શ્રી હિનાબહેન ભટ્ટ શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતુ..
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર

Previous articleછેલ્લા ૧૩ વર્ષથી રાણપુર પો.સ્ટે.ના ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી બોટાદ LCB,નાસતા ફરતા સ્કોડ
Next articleઆચાર્ય ભગવંત વિજય પ્રબોધચંદ્રસુરીશ્વરજી.મ.સા.ની.પ્રેરણાથી: વડોદરા જૈન સંઘ તરફથી રાણપુર પાંજરાપોળને 2 લાખ 11 હજાર નું દાન મળ્યુ..