મેઘરાજાનાં આગમનના આગોતરા એંધાણ

1219

પ્રકૃતિનો મિજાજ એક પછી એક દિવસે રોષ ભર્યો રહ્યો છે પર્યાવરણની અનેક યોજનાઓ છતાં તેનું ખેદાન મેદાન કરી નાખ્યુ અને તેની અસર આડઅસરથી તેનો પ્રકોપ ભોગવવો જ રહ્યો ! ગમે તે ઋતુ હોય, ગમે તેનો અહેસાસ ભોગવવો પડે છે. મોસમમાં કમોસમ ભોગવવી પડી રહી છે. સંશોધનો થાય છે. આગાહીઓ થાય છે. આગોતરા આગમનના આગોતરા એંધાણ વર્તાઈ રહ્યા છે. આમ તો ચોમાસાને હજુ થોડા દિવસોની વાર છે ત્યાં આવા વાતાવરણ વચ્ચે ભારે ગરમી પણ છે જ !

Previous articleસિહોરમાં ભાજપ શાસીત ન.પા. સામે કોંગ્રેસ દ્વારા આંદોલનનાં મંડાણ કરાયા
Next articleગુજરાતમાં ૧૪-૧૫ જૂને થશે મેઘરાજાની એન્ટ્રી : મેટ વિભાગ