પાલીતાણાની તમામ બેંકો હડતાલમાં જોડાતા કરોડોનો વ્યવહાર ઠપ્પ થયો

1417

દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકોના પગાર વધારવા મુદ્દે બે દિવસીય કર્મચારી દ્વારા હડતાલને લઈ આજે પ્રથમ દિવસે રાષ્ટ્રીયકૃત બેંકના આર્થિક વ્યવહાર ખોરંભે ચડ્યા હતા બેકીંગ દિવસ દરમિયાન પાલીતાણાના કરોડો રૂા.ના કિલીયરીંગ અટકયા હતા જેથી નોટબંધી બાદ મોટાભાગના વેપારીઓ ચેક તેમજ આરટીજીએસટી દ્વારા પેમેન્ટ કરતા હોય જેથી તમામ વ્યવહારો થયા ન હતા આ બેંક હડતાલને પગલે પાલીતાણાની તમામ બેંક બંધમાં જોડાય હતી અને વેપારીના બેંકીંગ વ્યવહારો અટક્યા હતા.

Previous articleભગાતળાવ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૯ ગેમ્લબરો ઝડપાયા
Next articleસર્વોત્તમ ડેરી આયોજિત મહિલા માર્ગદર્શન શિબિરનું સમાપન