GujaratBhavnagar ટીંબીનાં દર્દીઓને ચણાનું વિતરણ By admin - June 5, 2018 944 આજરોજ મેડીકલ ઓફિસર ડો. વીપુલ ડુમાતર અને રાણપુર ઈન્ચાર્જ એસ.ટી.એસ રામદેવ સંજયભાઈ અને તેની સમગ્ર ટીમ દ્વારા ટીબી ગ્રસ્ત દર્દીઓ ઘરે ઘરે જઈ તપાસ કરી દેશી ચણાનું વિતરણ કરવામાં આવ્યું.