નારી રોડ તોતીંગ ટ્રક ખુચી ગયો

1011

શહેરના કુંભારવાડા નારી રોડ પર હાલ ડરેનેજનું કામ ચાલી રહ્યું હોય અને રસ્તાની હાલત ખુબ જ ખરાબ પરીસ્થિતિ સર્જાય છે. ત્યારે આજરોજ ત્યાંથી પસાર થઈ રહેલા તોતીંગ ટ્રક ખુેંચી ગયો હતો. જેને મહામહેનતે બહાર કાઢવા કામગીરી હાથ ધરાઈ હતી.

Previous articleતળાજામાં છાશ વિતરણ
Next articleમહા.પા. દ્વારા ડ્રેનેઝની પ્રિમોન્સુન કામગીરી કાગળ પર કંડારી