૧ “સ્વરાજ “શબ્દ આપનાર દાદાભાઈ નવરોજીની જન્મભૂમિ જણાવો.
(અ) નડિયાદ (બ) નવસારી
(ક) અમદાવાદ (ડ) સુરત
૨ ભારતમાં સૌથી વધારે નદી માર્ગ તરીકે કઈ નદીનો ઉપયોગ થાય છે ?
(અ) બ્રહ્મપુત્રા (બ) ગોદાવરી
(ક) નર્મદા (ડ) હુગલી
૩ વિન્ડો ઓપરેટીંગ સિસ્ટમમાં માહિતી નો સંગ્રહ જેમાં થાય છે તેને શું કહેવાય ?
(અ) ફાઈલ (બ) ફોલ્ડર
(ક) વેબસાઈટ (ડ) પ્રોગ્રામ
૪ ભૂગોળના પિતા કોને માનવામાં આવે છે ?
(અ) ઈરેટોસ્થેનીઝ
(બ) ગેલેલિયો
(ક) જ્યોર્જ લેમેતરે
(ડ) જ્યોર્જ મેન્ડલ
૫ ધુવારણ તાપ વિધુત મથક કયા જીલ્લામાં આવ્યું ?
(અ) ખેડા (બ) આણંદ
(ક) ભરુચ (ડ) નર્મદા
૬ નીચેનામાંથી કયું એપ્લિકેશન સોફ્ટવેર નથી ?
(અ) સ્જી ર્ઉંઇડ્ઢ
(બ) સ્જી ઈઠઝ્રઈન્
(ક) ર્ન્ં્છજી
(ડ) સ્જી ર્ઁંઉઈઇ ર્ઁૈંંદ્ગ્
૭ કબ્બડીની રમતમાં કેટલા ખેલાડી હોય છે ?
(અ) ૮ (બ)૭ (ક) ૬ (ડ) ૫
૮ ગુજરાતના કયાં શહેરને ગ્રીનસીટી તરીકે ઓળખવામાં આવે છે.?
(અ) ભાવનગર (બ) વડોદરા
(ક) ગાંધીનગર (ડ) અમદાવાદ
૯ કારગીલ યુદ્ધ સાથે કયુ સ્થળ સંકળાયેલુ નથી ?
(અ) ટાઈગર હિલ્સ (બ) દ્રાસ
(ક) તોલોલીંગ (ડ) મસબેઘાટી
૧૦ ગાંધીજી કયા દિવસ મૌન રાખતા હતા ?
(અ) સોમવાર (બ) મંગળવાર
(ક) ગુરુવાર (ડ) શનિવાર
૧૧ ગુજરાત રાજ્યની ચિરંજીવી યોજના શાને લગતી છે ?
(અ) બેટી બચાવો
(બ) સુરક્ષિત માતા અને બાળક
(ક) કન્યા કેળવણી
(ડ) બાળ આરોગ્ય
૧ર કઇ નદીને ઉતર ગુજરાતની અંબા કહે છે?
(અ) સરસ્વતી (બ) રૂપેણ
(ક) બનાસ (ડ) સાબરમતી
૧૩ વિશ્વનું કયું રાષ્ટ્ર બન્ને વિશ્વ યુઘ્ઘનું નિમિત બન્યુ હતું ?
(અ) જાપાન (બ) ફ્રાંસ
(ક) જર્મની (ડ)બ્રિટન
૧૪ સપ્તર્ષિના સાત ઋષિઓ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
(અ) ગૌતમ (બ) અત્રી
(ક) જમદગ્ની (ડ) વિદુર
૧૫ ઇમ્ૈં (રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા )નું નાણાકીય વર્ષ કયારથી શરૂ થાય છે ?
(અ) ૧ એપ્રિલ (બ) ૧ જુલાઈ
(ક) ૧ જાન્યુઆરી (ડ) ૧ માર્ચ
૧૬ ગુજરાત ટુરીઝમ ડીપાર્ટમેન્ટ દર વર્ષ સમર ફેસ્ટિવલ કયા યોજે છે ?
(અ) સોમનાથ (બ) અંબાજી
(ક) દ્વારકા (ડ) સાપુતારા
૧૭ ક્રિકેટની રમત રમાતી હોય ત્યારે કુલ કેટલા ખેલાડી ગ્રાઉન્ડમાં હાજર રહે છે ?
(અ) ૧૧ (બ) ૧૩
(ક) ૧૫ (ડ) ૧૨
૧૮ વરસાદ રોકાયા બાદ ઇન્દ્રધનુષ કઈ દિશામાં જોવા મળે છે ?
(અ) સૂર્ય તરફની દિશામાં
(બ) સૂર્ય ન હોય તો પણ જોવા મળે છે
(ક) સૂર્યની વિરુદ્ધ દિશામાં
(ડ) કોઇપણ દિશામાં જોવા મળે છે
૧૯ હોકી વર્લ્ડ કપ ૨૦૧૮ ક્યા દેશ રમાશે ?
(અ) ભારત (બ) ઓસ્ટ્રેલિયા
(ક) પાકિસ્તાન (ડ) નેધરલેન્ડ
૨૦ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસીની સજા ક્યા કેસમાં થઈ હતી ?
(અ) જલીયાવાલાબાગ હત્યાકાંડ
(બ) કાકોરી ષડયંત્ર
(ક) લાહોર ષડયંત્ર
(ડ)તારન કાંડ
૨૧ મગજ આરામમાં હોય ત્યારે શેના દ્વારા પરાવતી ક્રિયા થાય છે?
(અ) હૃદય (બ) ફેફસા
(ક) પેન ક્રીયાસ (ડ) કરોડરજ્જુ
૨૨ ઈ.સ.૨૦૧૧માં ભારતની વસ્તી કેટલી હતી ?
(અ) ૧૦૧ કરોડ (બ) ૧૧૫ કરોડ (ક) ૧૨૧ કરોડ (ડ) ૧૨૫ કરોડ
૨૩ ગાંધીજી વકીલ થવા માટે કઈ ડીગ્રી મેળવી હતી ?
(અ) બાર એટ લો (બ) ન્.ન્.મ્.
(ક) ન્.ન્.સ્. (ડ) ઁર.ડ્ઢ
૨૪ નગર પાલિકાના સભ્ય થવા માટે ઓછા માં ઓછી ઉમર જણાવો ?
(અ) ૨૫ વર્ષ (બ) ૩૦ વર્ષ
(ક) ૧૮ વર્ષ (ડ) ૨૧ વર્ષ
૨૫ ભારતના ક્યા ગીતકારને વધુ ગીતો લખવા બદલ ગીનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું?
(અ) સમીર અંજાન
(બ) મઝરું સુલતાનપૂરી
(ક) કુમાર શાનુ
(ડ) કિશોર કુમાર
૨૬ કયું પક્ષી ગુજરાતમાં “રોયલ બર્ડ” તરીકે ઓળખાય છે?
(અ) બાજ (બ) ફ્લેમિંગો
(ક) સારસ (ડ) કિંગફિશર
૨૭ ૧૮૫૩માં ભારતમાં રેલવેની શરૂઆત મુંબઈ અને થાણા વચ્ચેની કેટલા કિમીની હતી?
(અ) ૩૧ કિમી (બ) ૩૨ કિમી
(ક) ૩૩ કિમી (ડ) ૩૪ કિમી
૨૮ કમ્યુટર બંધ કરતા શેમાંથી માહિતી નાશ પામે છે?
(અ) ફઝ્રડ્ઢ (બ) ઝ્રડ્ઢ
(ક) ઇછસ્ (ડ) ર્ઇંસ્
૨૯ ગુજરાતમાં ક્યા નાણામંત્રીએ સૌથી વધુ વખત બજેટ જાહેર કરેલ છે?
(અ) વજુભાઈ વાળા
(બ) સૌરભ પટેલ
(ક) છબીલદાસ મહેતા
(ડ)નિતીન પટેલ
૩૦ અટીરા (છ્ૈંઇછ) શાના માટે જાણીતું છે?
(અ) પ્લાસ્ટિક સંશોધન (બ) કાપડ સંશોધન
(ક) ઉપગ્રહની વસ્તુ બનાવવા માટે (ડ)જ્વેલરી સંશોધન
જવાબો : ૧. (બ) નવસારી ૨. (ડ) હુગલી ૩. (અ) ફાઈલ ૪. (અ) ઈરેટોસ્થેનીઝ ૫. (બ) આણંદ ૬. (ક) ર્ન્ં્છજી ૭. (બ) ૭ ૮. (ક) ગાંધીનગર ૯. (ડ) મસબેઘાટી ૧૦. (અ) સોમવાર ૧૧. (બ) સુરક્ષિત માતા અને બાળક ૧૨. (ક) બનાસ ૧૩. (ક) જર્મની ૧૪. (ડ) વિદુર ૧૫. (બ) ૧ જુલાઈ ૧૬. (ડ) સાપુતારા ૧૭. (બ) ૧૩ ૧૮. (ક) સૂર્યની વિરુદ્ધ દિશામાં ૧૯. (અ) ભારત ૨૦. (ક) લાહોર ષડયંત્ર ૨૧. (ડ) કરોડરજ્જુ ૨૨. (ક) ૧૨૧ કરોડ ૨૩. (અ) બાર એટ લો ૨૪. (ડ) ૨૧ વર્ષ ૨૫. (અ) સમીર અંજાન ૨૬. (બ) ફ્લેમિંગો ૨૭. (ડ) ૩૪ કિમી ૨૮. (ક) ઇછસ્ ૨૯. (અ) વજુભાઈ વાળા ૩૦. (બ) કાપડ સંશોધન