એએનસી મધરને પ્રોટીન પાવડરનું વિતરણ

854

બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા એએનસી મધરને આયોડીનયુક્ત મીઠુ અને પ્રોટીનયુક્ત પાવડરના ડબ્બાનું વિતરણ કરવામાં આવેલ. જ્યારે સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોએ બીસીજીની રસી, ક્ષય, કુટુંબ કલ્યાણ, બેટી બચાવો-બેટી પઢાઓ તથા વ્યસનમુક્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

Previous articleગારીયાધાર  ગોવર્ધનનાથજી હવેલીમાં ઉજવાયા મનોરથો
Next articleજલાલપુર ગામે ઈદની ઉજવણી