ઘોઘા ગામે ઈનામ વિતરણ

1058

કલમ હમારા હૈ યુવા સંગઠન દ્વારા ઘોઘા ખાતે કોળી સમાજના વિદ્યાર્થી ભાઈ-બહેનોને પ્રોત્સાહિત કરવા માટે પ્રેરક ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધો.૧ થી ૧૨માં સારા માર્ગ સાથે ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ઉચીત પુરસ્કાર તથા પ્રમામપત્રનું વિતરણ કરવામાં આવ્યુ હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleબહેનો માટે નાળીયેરી રેસા તાલીમ વર્ગ યોજાયો
Next articleઘોઘા ગામે પીવાના પાણીની મોકાણ