કળસાર ગામે બ્લડ ડોનેશન કેમ્પ

1219

મહુવાના કળસાર કે.વ. શાળામાં થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પ યોજાયો. ભાવનગર બ્લડ બેંકના સહયોગ અને ભરતબાપુ કળસારવાળાના આયોજન અને કે.વ. શાળાના સ્ટાફ દ્વારા સુંદર સહયોગ આપ્યો હતો તેમ શિક્ષક શિવાભાઈ ચૌહાણે જણાવ્યું હતું. તસવીર : મથુર ચૌહાણ

 

Previous articleગાંધીનગર ખાતે ‘ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સનો શુભારંભ
Next articleબોટાદ જિ.પં. પ્રમુખ તરીકે વસંતબેન વાનાણી વિજેતા