તળાજા તાલુકા કક્ષાનો યોગ દિવસની ઝાંઝમેર પ્રાથમિક શાળા ખાતે ઉજવણી ઝાંઝમેરના સમુદ્ર કિનારે શાળા ખાતે ઉજવણી ઝાંઝમેરના સમુદ્ર કિનાર ઉજવણી કરવામાં આવી યોગ દિવસની પ્રાંત અધિકારી તળાજા મામલતદાર નાયબ મામલતદાર તેમજ તળાજા ટીપીઓ પટેલ ગામ લોકો અને શાળાના વિદ્યાર્થીઓ સ્ટાફ જોડાયા હતાં. સંચાલન ધુંધળવા રમેશભાઈ, ભાલીયા ગીતાબેન, દેવાભાઈ સહિતનાએ કર્યુ હતું. ઝાંઝમેરના સમુદ્ર કિનારે યોગનો કાર્યક્રમો યોજાયો હતો.
















