દામનગર શહેરી વિસ્તારોનો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

1088

દામનગર શહેરી વિસ્તારોનો શાળા પ્રવેશોત્સવ તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કુલ ખાતે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ મહાત્મા ગાંધીજીના આદર્શોને અનુસરતી શાળામાં મામલતદાર મણાર લાઠી સી.આર.સી.બી.આર.સી. શિક્ષક આચાર્યો સ્વૈચ્છિક સંસ્થાઓ આંગણવાડીની બહેનો વાલીઆ વિદ્યાર્થીઓ પોલીસ તબીબો સહિતનાઓની વિશાળ હાજરીમાં રંગારંગ શાળા પ્રવેશોત્સવ પ્રસંગે મામલતદાર દ્વારા પ્રેરક માર્ગદર્શન સરકારનો શિક્ષણ ઉદ્દેશ ખુબ સુંદર અને ઉજ્જવલ ભવિષ્ય તરફ લઈ જવાનો છે. હંસાબેન ભેંસાણીયા પ્રિન્સિપાલ ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કુલ દ્વારા વકતવ્ય અપાયેલ હજારો દીકરીઓ જયાં ઉચ્ચતર શિક્ષણ મેળવે છે. તેવી સ્કુલમાં શાળા પ્રવશેોત્સવ પ્રસંગે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં વીદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા અગ્રણીઓ અધિકારીઓની હાજરીમાં રંગારંગ શાળા પ્રવેશોત્સવ ભવ્ય રીતે સંપન્ન.

Previous articleબરવાળા ન.પા. દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી
Next articleવિદ્યાર્થીઓને બોર્ડના પરિણામ પર વિશ્વાસ નથી : રીચેકીંગ માટે ૧૧ હજાર અરજી મળી