ઘોઘાના ઐતિહાસિક વાવનું રહસ્ય અકબંધ

1269

પુરાતત્વ વિભાગ તથા પ્રાચીન સ્થાપત્યો માટે વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર બની રહેલ ઐતહાસિક ક્ષેત્ર ઘોઘા ગામે આજે પણ અસ્તીત્વ ધરાવતા પ્રાચીન બાંધકામો ભુતકાળના ભવ્ય અને જાજરમાન વીરાસતોમાં સુવર્ણ ઈતિહાસ ધરબાઈને પડ્યો છે. આવી અનેક બેનજીન કૃતિઓ પૈકી એક ઘોઘા ગામના પારદમાં ચારથી પાંચ સદી જુની વાવ આવેલી છે આ વાવનું બાંધકામ નિહાળતા કોઈપણ વ્યકિત ઈતિહાસની ઝાંખીમાં સરી પડે તેવી છે. આ વાવનો એક રસપ્રદ ઈતિહાસ પણ છે સમયાંતરે વાવથોડી જીર્ણક્ષીર્ણ થઈ છે. પરંતુ તેની નકશી અને બાંધકામ આજે પણ નિહાળવા લાયક છે.

Previous articleઅર્હમ યુવા સેવા ગૃપ દ્વારા સર.ટી.માં નાસ્તાનું વિતરણ
Next articleસાહિત્યકાર ધ્રુવ ભટ્ટ સાથે નાટક અને ફિલ્મના કલાકારોની ગોષ્ઠી