અંબરીશ ડેર ઘોઘા તા.પં.ની મુલાકાતે

1215

રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર આજે ઘોઘા તાલુકા પંચાયત કચેરીની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. જેમાં જિલ્લા યુવા કોંગ્રેસના રાજકુમાર મોરી તેમજ નિલદિપસિંહ ગોહિલ, બળદેવસિંહ સોલંકી, જીતેન્દ્ર બાલધિયા, બી.સી. મોરી, રવિરાજસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleરાણપુર પોલીસે ભંગાર વાહનોની હરરાજી કરી
Next articleજાફરાબાદ વોલીબોલ નાઈટ ટુર્નામેન્ટની ફાઈનલ યોજાઈ