વુમન્સ એન્ડ ચીલ્ડ્રન-શો યોજાયો

1126

જાગૃતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ યશવતરાય નાટ્યગૃહ ખાતે વુમન્સ એન્ડ ચીલ્ડ્રન શોનું આયોજન મેયરનાં અધ્યક્ષસ્થાને યોજાયુ હતું. આ કાર્યક્રમમાં બહેનો તથા બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરાઈ હતી જેમાં પ્રથમ બિજો અને ત્રીજો ક્રમાંક મેેળવનારને જાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો આપી સન્માનીત કરાયા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની મનભરીને મજા મામી હતી.

Previous articleરથયાત્રામાં પોલીસ સહકાર ટીમની સુંદર સેવા
Next articleમોરારીબાપુએ હજયાત્રા પર મોકલ્યા