લાખણકા ગામે રૂબેલા રસીકરણ

973

ઘોઘા તાલુકાના લાખાણકા ગામે ઓરી રુબેલા રસીકરણ અભિયાન ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને  યોજાયો જેમાં ભાવનગર પશ્ચિમ યુવા કૉંગ્રેસ પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ, ઘોઘા તાલુકા પંચાયત સદસ્ય વનરાજસિંહ ગોહિલ, ચંદુભા ગોહિલ, મુકેશભાઈ ગોહિલ,પશ્ચિમ યુવા  કૉંગ્રેસ ઉપપ્રમુખ રવીરાજસિંહ ગોહિલ, જિલ્લા યુવા કૉંગ્રેસ મહામંત્રી જીતેન્દ્રભાઈ બાલધીયા, સરપંચ નરેશભાઈ પટેલ, આચાર્ય મહાવીરસિંહ ગોહિલ સહિત પી.એચ.સી.ના અધિકારીઓ,ગ્રામજનો અને બાળકો હજાર રહયાં.

Previous articleહજયાત્રીકોને રસી અપાઈ
Next articleગ્રીનસીટી દ્વારા માજી મેયરના હસ્તે પ૧ વૃક્ષોનું વૃક્ષારોપણ