GujaratBhavnagar પક્ષી બચાવની ઉત્તમ કામગીરી બદલ રાજહંસ નેચર ક્લબનું સન્માન કરવામાં આવ્યું By admin - January 27, 2020 413 ૭૧ માં પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાએ ઉજવણી દરમિયાન ભાવનગર શહેરની રાજહંસ નેચર કલબ ટ્રસ્ટને ૩૬૫ દિવસ ઘાયલ પક્ષીની સારવાર અને બચાવ કાર્યની ઉમદા કામગીરી માટે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાના વરદ હસ્તે પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.