ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ તથા સેવાદળ ના પ્રમુખ સિહોરની મુલાકાત લીધી

499

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડા તથા ચોટીલા ના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ ના પ્રમુખ ઋત્વિજભાઇ મકવાણા એ સિહોર ના યુવા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના સહમંત્રી જયરાજસિંહ મોરી ના ઘરે શુભેચ્છા મુલાકાત કરી, તેમજ જયરાજસિંહ મોરીના લગ્ન ની પાંચમી વષઁગાંઠ નિમિત્તે આશીર્વાદ આપી શુભકામનાઑ પાઠવી હતી.

તસ્વીર : ધર્મેન્દ્રસિંહ સોલંકી ( વલ્લભીપુર )

Previous articleમલંગ ફિલ્મ માટે જોલીથી દિશા પટનીની પ્રેરિત થઇ
Next articleપક્ષી બચાવની ઉત્તમ કામગીરી બદલ રાજહંસ નેચર ક્લબનું સન્માન કરવામાં આવ્યું