સિહોરની જે.જે.મહેતા સ્કુલની વિદ્યાર્થિનીઓ સમુહ નૃત્યમાં પ્રથમ

1462

સિહોરની જે જે મહેતા સ્ફુલની ૧૪ બહેનો સમૂહ નૃત્ય માં સમગ્ર જિલ્લામાં પ્રથમ આવતા સમગ્ર સિહોરનું ગૌરવ વધાર્યું છે જે જે મહેતા હાઈસ્કૂલ સિહોરની વિદ્યાર્થીની બહેનો દ્વારા કલાકુંભ ૨૦૧૮ અંતર્ગત સમૂહ નૃત્ય સ્પર્ધામાં ૧૪ જેટલી વિદ્યાર્થીની બહેનો દ્વારા ભાગ લીધો હતો જેમાં સમગ્ર જિલ્લાની વિદ્યાર્થીની બહેનો દ્વારા સમૂહ નૃત્ય રજુ કરાયું હતુ જેમાં સિહોરની જે જે મહેતા સ્કૂલની બહેનો સમગ્ર ભાવનગર જિલ્લામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાને આવતા સમગ્ર સિહોરનું ગૌરવ વધાર્યું છે અને હવે આ વિદ્યાર્થીની બહેનો નૃત્ય સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પણ ભાગ લેશે.

Previous articleઘોઘા તાલુકા શિક્ષક શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી
Next articleમહુવા રતનપર ગામે તળાવ ઓવરફલો થતા પશુપાલકોને પડતી ભારે મુશ્કેલીઓ