ભાવનગર યુનિવર્સિટીના ટોપ ટેનમાં નંદકુંવરબા કોલેજની ૧૧ વિદ્યાર્થીનીઓ

1754

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ  ખાતે એમ.કોમ.સેમ-રનું પરિણામ એમ.કે.બી.યુની દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

નંદકુંવરબા મહિલા કોલેજની કુલ ૧૧ વિદ્યાર્થીનીઓએ સમગ્ર યુનિ.મા ટોપ-૧૦માં સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યુ હતું. આ ઉપરાંત એકાઉન્ટ વિષયમાં ૭૦માંથી ૭૦ માકર્સ કુલ ૮ વિદ્યાર્થીઓએ મેળવ્યા હતાં. આ વિદ્યાર્થીનીઓએ મેળવ્યા હતાં.

આ વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે, યુનિ.માં રેન્ક પ્રાપ્ત કરવાનો શ્રેય કોલેજની ફેકલ્ટી અને કોલેજના મેનેજમેન્ટને જાય છે. કોલેજ દ્વારા પુરૂ પાડવામાં આવતું મીટીરીયલ્સ અને સમયાંતરે નિયમિત લેવાતી ટેસ્ટને કારણે ટોપ ટેનામાં સ્થાન પ્રાપ્ત કરી શકયા હતાં.

Previous articleઅપહરણના ગુનામાં વોન્ટેડ રાણપરડાનો શખ્સ ઝડપાયો
Next articleરાણપુર પો.સ્ટે.માં વૃક્ષારોપણ કરાયું