ભાજપ મહિલા મોરચા દ્વારા ગુરૂપુજન

1222

ભાવનગર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા આજે ગુરૂપુર્ણિમાં નિમિત્તે વિવિધ સંતો- મહંતોનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં નિમુબેન બાંભણીયા, દિવ્યાબેન વ્યાસ, જલ્વીકાબેન ગોંડલીયા, ઉમાબા રાણા, બિંદુબેન પરમાર સહિત્‌ જોડાયા હતાં.

Previous articleકોર્પોરેટર ગીતાબેન બારૈયા દ્વારા ગુરૂપુજન
Next articleપાણીપુરી ધંધાર્થીઓ પર આરોગ્ય વિભાગના દરોડાથી ભારે ચકચાર