ઘોઘામાં ઈગ્લીંશ સ્કુલનો સ્થાપના  દિન ઉજવાયો

1374

ઘોઘા ગામે આવેલ અને ૬૦ દાયકા શિક્ષણ જગતમાં સફળતા પૂર્વક પસાર કરી સમાજને અનેક વિરલ વિભુતીઓ પ્રદાન કરનારી ઘોઘા ગામની ઈગ્લીંશ સ્કુલનો ૬૦મો સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધો.૧૦ તથા ૧૨માં સારી ટકાવારી સાથે ઉતીર્ણ થનાર છાત્રોને પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું.

Previous articleગુરૂ પૂનમ નિમિત્તે અર્હમ ગૃપ દ્વારા ગરીબ બાળકોને ભોજન કરાવાયુ
Next articleબાઢડા ગામે ગોદડીયા આશ્રમ ખાતે ગુરૂપૂનમ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ