GujaratBhavnagar લાખેણી ગામે પ્રોટીન પાવડરનું વિતરણ. By admin - August 1, 2018 1275 બરવાળા મેડીકલ ઓફીસર ડો. પરમાર તથા એસટીએસના પ્રયત્નોથી દાતાઓના સહયોગથી લાખેણી ગામની ગરીબ, જરૂરિયાતમંદ ડીલીવરી થયેલી પીએનસી મધરને પ્રોટીન પાવડરના ડબ્બાનું વિતરણ ગામની આશા બહેનો દ્વારા ઘેર-ઘેર જઈને કરવામાં આવ્યું હતું.