નિષ્ઠા ફાઉન્ડેશન દ્વારા છોડનું વિતરણ

1262

શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં આવેલ શૈક્ષણિક સંસ્થા નિષ્ઠા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બાળકોને ૪૦૦થી વધુ વૃક્ષો – છોડવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકો તથા સમાજમાં પર્યાવરણની બાબતને લઈને જાગૃતિ આવે તે અર્થે આ સુંદર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા નિષ્ઠા ફાઉન્ડેશનના મહેશભાઈ પંડયા કુલદિપભાઈ ગઢવી, આરતીબેન પંડયા શૈલેષભાઈ રાવળ, વિજયસિંહ ગોહિલ, રામદેવસિંહ ગોહિલ સહિતના સભ્યો જોડાયા હતાં.

Previous articleઅલ્ટ્રાટેક દ્વારા લોઠપુર હાઈસ્કુલને ગ્રીન સ્કુલ બનાવવાનો થતો પ્રારંભ
Next articleજિ.પં. કારોબારી ચેરમેન પદનો ચાર્જ સંભાળતા ભરતભાઈ હડીયા