GujaratBhavnagar લોહાણા સમાજની નાગપંચમી ઉજવાઈ By admin - August 3, 2018 1749 ભાવનગર શહેરમાં લોહાણા સમાજની આજરોજ નાગપંચમી હોય બહેનો દ્વારા કંકુ અને રૂનાં નાગલા બનાવી આસ્થાબેર પૂજન અર્ચન કર્યુ હતું. તેમજ આજના દિવસે બહેનોએ ટાઢુ ખાઈ નાગપંચમીની ઉજવણી કરી હતી.