GujaratBhavnagar તળાજામાં વિજપ્રશ્ને રજૂઆત By admin - August 8, 2018 1305 તળાજા તાલુકા ખેડૂત સંગઠન દ્વારા અપૂરતા અને અનિયમિત વિજ પુરવઠા સંદર્ભે તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાને સાથે રાખી તળાજા પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી હતી સાથે ચેતવણી પણ આપી હતી કે પ્રશ્ન ઉકેલ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.