પોલીસે છથી વધુ ભિક્ષુકની શંકાના આધારે પુછપરછ હાથ ધરી

1479

શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી સવારના સમયે માત્ર ૧૬ દિવસનાં બાળકને ભિક્ષુક જેવા દેખાતા બાવાઓ ઉપાડી ગયાની વાત ફેલાઈ જતાં પોલીસ કાફલો બનાવ અંગે છથી વધુ ભિક્ષુક બાવાઓની શંકાના આધારે બોલાવી પુછપરછ હાથ ધરી છે. બનાવમાં બાદ બાળકની લાશ ઘરના પાણીનાં ટાકામાંથી મળી આવતાં ઘટનાએ નવો વળાંક લીધો હતો.

Previous articleસી.એ.ના ઘરે થયેલ ચોરીમાં પિરછલ્લાનો શખ્સ ઝડપાયો
Next article૧૬ દિવસના બાળકની પાણીના ટાંકામાંથી લાશ મળતા ચકચાર