શ્રાવણ માસમાં બોટાદમાં કતલખાના બંધ રાખવા રજૂઆત

1065

આગામી દીવસો માં હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થતો હોય તે માટે બોટાદ તથા બોટાદ જીલ્લાના તમામ કતલખાના શ્રાવણ માસ દરમ્યાન બંધ કરાવવા માટે  શિવસેના દ્વારા જીલ્લા સેવા સદન ખાતે  બોટાદ જીલ્લા કલેક્ટર  સુજીતકુમાર ને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ જેમાં શિવસેનાના મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

Previous articleનાંદોલ ખાતે વરૂણદેવને રિઝવવા માટે શિવલીંગને પાણીમાં ડુબાડાયુ
Next articleદામનગર ખાતે પ્રા.શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ