દશામાના ઉત્સવનો પ્રારંભ

775

પર્વ-ઉત્સવોનો માહોલ પ્રારંભ થઈ ચુક્યો છે. હવે છેક દેવદિવાળી સુધી વિવિધ પર્વો ઉત્સવોની પરંપરાગત રીતે સાંપ્રત સમાજમાં ઉજવણી કરાશે. આજથી મહિલાઓમાં પ્રિય અને સર્વપરી આસ્થાનું પ્રતિક દશામાના ઉત્સવનો પ્રારંભ થશે. આ પર્વના એક દિવસ પૂર્વે દશામાની મૂર્તિઓ તથા પૂજા સામગ્રી ખરીદવા શ્રધ્ધાળુઓએ શહેરમાં ભારે ભીડ જમાવી હતી.

Previous articleદેરાણીના ફુલ જેવા બાળકને મોતને ઘાટ ઉતારવામાં જેઠાણી વિરૂધ્ધ રાવ
Next articleરવિવારે ઉપરાષ્ટ્રપતિનું શહેરમાં આગમન થશે