GujaratBhavnagar જિલ્લા પંચાયત ખાતે ધ્વજવંદન કરાયું By admin - August 17, 2018 799 ભારતના ૭રમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ વકતુબેન મકવાણા દ્વારા ધ્વજવંદન કરાયું હતું. જેમાં કર્મચારીઓ તથા નગરજનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.