ભારતની અપૂર્વ ચંદેલા અને રવિ કુમારની જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો

1387

એશિયન ગેમ્સ 2018માં ભારતે પહેલું પદક પ્રાપ્ત કરી લીધું છે. 10 મીટર એર રાયફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારતની અપૂર્વ ચંદેલા અને રવિ કુમારની જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ફાઈનલમાં આ ભારતીય જોડીએ 429.9નો સ્કોર બનાવ્યો. આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ ચીની તાઈપેની જોડીએ 494.1 પોઈન્ટ મેળવીને પ્રાપ્ત કર્યો છે. એલિમેશને પહોંચેલા ઈન્ડોનેશિયાએ શાનદાર રમત દાખવતાં 492.5 પોઈન્ટ મેળવી સિલ્વર મેડલ પર કબ્જો જમાવ્યો હતો.